المدة الزمنية 6:33

સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું | Soft Paneer banavani rit | Zaykalogy Kitchen Gujarati Homemade Paneer

308 مشاهدة
0
7
تم نشره في 2021/07/03

સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું | Soft Paneer banavani rit | Zaykalogy Kitchen Gujarati | Homemade Paneer How to make paneer at home, paneer banavani rit, homemade paneer, homemade paneer recipe, paneer recipe in gujarati, paneer recipe, ghar nu paneer, ઘરે પનીર બનાવવાની રીત, પનીર બનાવવાની સૌથી સહેલી રીત, paneer banavani rit, easy paneer recipe, best homemade paneer recipe, homemade paneer recipe gujarati, મલાઈ પનીર, malai paneer, home made paneer, panir kaise banate hain, panir recipe gujarati જય શ્રી કૃષ્ણ, ડેરીમાં મળે એવું જ પનીર ઘરે જ એકદમ સરળ રીતે બનાવવાની પરફેક્ટ રીત સ્ટેપ બાય સ્ટેપ આ વિડિયોમાં બતાવેલી છે. ઘરે જ પનીર બનાવવાની રેસિપી વિડિયોમાં દર્શાવેલ ટીપ્સ અને સૂચનોને ખાસ ફોલો કરવાથી એકદમ સોફ્ટ અને મુલાયમ પનીર બને છે. પનીરને લાંબા સમય સુધી સ્ટોર કરવાની રીત પણ આ વિડિયોમાં બતાવેલ છે. ઘરમાં પનીરનું શાક, પનીર મસાલા, પાલક પનીર, પનીર ટીક્કા, પનીર ભુરજી, પનીર કલેજી, પનીર ચીલી, પનીર અંગારા, પનીર પરોઠા, પનીર લવાબદાર, પનીર ગોટાલા, પનીર બટર મસાલા, પનીર પસંદા, કડાઈ પનીર, પનીર દો પ્યાઝા કે કોઈપણ પનીર સ્ટાર્ટર અથવા પંજાબી સબ્જી બનાવવાના હોવ તો આ પનીરનો ઉપયોગ કરી શકો છો. તો પનીર બનાવવાની રીત જોઈને સોફ્ટ પનીર બનાવો અને મોજ કરો. 😍 —————————————————————————— રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો. મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે) ચેનલ લિંક : /channel/UCenftI_PcxOSv9_n4yh6TKA મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો. મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આપ સપોર્ટ કરશો. 😇 તમારો પુષ્કળ આભાર 🙏🏻 ———————————————————————————— અમારૂં ગુજરાતી ફરસાણનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો : /playlist/PLybDBjQt-XSWi5YjzR4WlE_8sgmxwxTXJ સુરતનું ફેમસ નાઈટ સ્ટ્રીટ ફૂડ ચીઝ પનીર ગોટાળાની રેસિપી જોવા નીચેની લિંક પર ક્લિક કરો : /watch/M39SJpFFzwpFS ———————————————————————————— #HowToMakePaneer #Paneer #પનીરબનાવવાનીરીત #SoftPaneer #HomemadePaneer #ZaykalogyKitchenGujarati #EasyRecipes #GujaratiLanguage #GujaratiFood #GujaratiDish #GujaratiChef #GujaratiKitchen #GujaratiCooking #ગુજરાતીરેસિપી #GujaratiKhanaKhajana

الفئة

عرض المزيد

تعليقات - 2